ગાંધીજીનું  સ્તવન  : કર્મ  લક્ષિત  સંગીત

ચાલો  આપણે  પાછા  મારા  પહેલા  બ્લોગ  “ હુંજ  મારા  ભાગ્યનો  સ્વામી ” તરફ  નજર  કરીએ .   ભક્ત  કવિ  નરસિંહ  મહેતા   રચિત  ગાંધીજીનું  પ્રિયા  સ્તવન  “વૈષ્ણવ  જન  તો ..” સૌને  વિદિત  હશે .   સ્તવનમાં  સાત્વિક  અને  સંપૂર્ણ  મનુષ્યની  વ્યાખ્યા  સમાયેલી  છે .   સાત્વિક  અને  સંપૂર્ણ  મનુષ્ય  વર્ણવતાં  નરસિંહ  મહેતા  જવલ્લેજ  કોઈ  સ્થાપિત  ધર્મ … More ગાંધીજીનું  સ્તવન  : કર્મ  લક્ષિત  સંગીત