વીરેન ઘરેથી ભાગ્યો હીરો બનવા
March 13, 2017
નાનપણ માં હું જાસૂસી કથાઓ બહુ વાંચતો. ડિટેકટિવ ચંદ્રનાથ, ડિટેકટિવ અભય વગેરે ના નામો આ જાસૂસ કથાઓમાં ખુબ જાણીતા હતા. આવી જાતના વધારે પડતા વાંચન ને લીધે મારા મનમાં કલ્પના ના ઘોડા દોડતા. શું કોઈ દિવસ આવું રહસ્ય મારી આજુબાજુ ગૂંથાશે? અને ખરેખર એક દિવસ આવ્યો જયારે મારી કલ્પના હકીકતમાં બદલાતી દેખાઈ … More વીરેન ઘરેથી ભાગ્યો હીરો બનવા