ગુલદસ્તા – ભાગ ૨
June 18, 2017
[English] વરતેજ ગામમાંથી બહાર નીકળતાંજ ખાસ્સો અડધો કલાક બરબાદ થઇ ગયો. એક તો આવું બધું ન બનવાનું બની ગયું અને ઉપરથી આ તાડ જેવી નીરવ નામની મૂર્તિ સાથે સફર ! “અરે તારી ની…” રાજેશ બોલી પડ્યો. “કાંઈ તકલીફ છે ભાઈ? ” હમ સફર નીરવે સૌજન્ય દાખવ્યું. “ના રે, આ વાળું ટાણે ગાડી ચલાવવી એટલે … … More ગુલદસ્તા – ભાગ ૨