ગુલદસ્તા – ભાગ ૩
July 3, 2017
[English] સ્કોડા માં બેઠેલા બંને જણના જીવ તાળવે ચોંટેલા હતા. ટ્રકવાળો કાંઈ ગડબડ નહિ કરે ને? ફ્લાઇટના ટાઈમે પહોંચી તો જવાશે ને? કેમે કરીને જો રાજેશ જલ્દીથી ખૂબ આગળ નીકળી જાય તો જ … નહિ તો ભગવાન જાણે શું થશે? આ બાજુ સ્કોડા અને પેલી બાજુ ટ્રક ધીમે ધીમે ટોલ નાકા તરફ આગળ વધ્યા.. બંને … More ગુલદસ્તા – ભાગ ૩