ઊર્મિકાવ્ય – રંજના ની યાદમાં

[English] (રાજકોટ ના બહેન ભાર્ગવી પુરોહિત-વાઢેર દ્વારા ભાવાર્થ) : અવારનવાર આવતું એક સ્વપ્ન… ફરીથી એ જ તરબતર સમય, તારો મધુરો અવાજ, એક જ ગીત ગાતો, ‘ઘરે આવો મારા વ્હાલા!’… ફરી એ જ કાળાડીંબાગ વાદળો, ફરીથી એ જ રચતાં સાજીશ, સમય પાક્યો છે યાત્રાનો, એક વાર ફરી, એક સાથે… પથારીમાંથી ઉઠતો હું, રાત્રીના અંધકારમાં, મારા માર્ગની … More ઊર્મિકાવ્ય – રંજના ની યાદમાં