સ્વના લેખ જાતેજ નિત લખું
November 5, 2017
ફલાણી ફલાણી તારીખે મારો જન્મ દિવસ છે, સાચું જ હશે, સ્કુલ લિવિંગ સર્ટિફિકેટ કહે છે; કો’ જાણતલ જોશીએ કુંડળી ચીતરી, એક નવી નકોર પોથીમાં જ તો વળી. બાળક લાં….બુ … જીવશે, અને ખૂબ ખૂબ ભણશે, પૈસો તો પુષ્કળ લખાવીને આવ્યો છે, અને, માબાપનું નામ ઉજાળશે એવું છે. અરે કાઇંક બાબાના સ્વભાવ બાબત? કેમ કપાળમાં કરચલી … More સ્વના લેખ જાતેજ નિત લખું