અરે સાંભળો છો? હું બદલાઈ રહ્યો છું

ભલા માણસ, કોઈ ગેર સમજ ન થાય તમને ઉમર મને ખાઈ નથી ગઈ હું ઉમર ને પચાવી ગયો છું હિમ્મત થી કદમ માંડતો હું બે સાબૂત આંખો હજી કહે વિશ્વ કેટલું સુંદર છે? પ્રસારેલા મારા હાથ આવકારે આવનાર સમય ને, કેટલાં વર્ષો? હવે કોને પડી છે એની? અરે સાંભળો છો? હું બદલાઈ રહ્યો છું વર્ષો … More અરે સાંભળો છો? હું બદલાઈ રહ્યો છું