Originally posted on Lata Vel:
આવવા મથતાં શબ્દોઅટવાઈ ગયાઆંગળીઓ વચ્ચેને પછીએમ જ રમવા દીધાઆંગળીઓ વચ્ચેપણ જ્યાંવાંચી તારી કવિતાએ પણ સરવા મંડ્યાઆપોઆપ..!…લતા…’વેલ’