હવે આ ઉંમરે?

હવે આ ઉંમરે? બોલિવૂડ નું એક જૂનું ગીત યાદ આવી ગયું गुजरिआ कटती जाए रे उमरिया घटती जाए रे काम कठन है जीवन थोड़ा काम कठन है रे काम कठन है जीवन थोड़ा पगला मन घबराये આ ગીત માં બેશક દર્દ છે, વાસ્તવિકતા છે જો કે વધતી ઉમર સાથે એવું જરૂરી નથી કે માણસ ની … More હવે આ ઉંમરે?