આખરી ટ્રામ સફર
માર્ચ ૩૧, ૧૯૬૪. ભરત આજે ઘણો દુઃખી હતો. એની મોટી બહેન ખબર લાવી કે આ દિવસે કિંગ્સ સર્કલ થી દાદર ટી ટી વચ્ચે છેલ્લી ટ્રામ દોડશે. કપોળ નિવાસના પહેલા માળની બારીમાંથી રોજ ટ્રામને આવતી જતી જોવાની એક અજબ મઝા હતી. સ્કુલે જતાં, આવતાં, અનેક વખત એ ટ્રામને થન થન કરતી મંથર ગતિએ જતી જોઈ … More આખરી ટ્રામ સફર