ફેઈસ બુક – એક વાર્તા
May 1, 2018
કોણ જાણે કેમ પણ આજે કોલેજ કેન્ટીન સાવ ખાલી ખાલી લાગતી હતી. પેલા કિચનમાંથી સરસ મઝાના સમોસાની સોડમ જો કે આવતી હતી. પણ આપણી ચુલબુલી માધવી કાંઈ ખરાબ મિજાજ માં હતી. વળી કોલેજના કલાસ માં પેલો વિચિત્ર જીન્સ પહેરી આવેલો લેક્ચરર પાછો અર્થહીન જોક્સ માર્યા કરતો હતો જેના ઉપર બધા છોકરા છોકરીઓ વ્યંગમાં હસતા રહયા. … More ફેઈસ બુક – એક વાર્તા