ગણદેવીની તવાયફ

પ્રકરણ ૧ સ્કુલનું વેકેશન આવે એટલે બા સાથે તોરણગામ મોસાળ જવાની મઝા.  અસંખ્ય મામા માસીઓ સાથે  રમવાની મઝા તો ખરી પણ બાના ફૂયાત  ભાઈ છગન મામા સાથે મને વધારે ગમ્મત આવતી. ડઝનેક મામા માસીઓમાંથી  ઘણા તો મારા કરતાં પણ ઉંમરમાં નાના પણ બાની કડક સૂચના -” બદ્ધાં ને ફલાણા મામા અને ફલાણી માસી જ કહેવાનું? … More ગણદેવીની તવાયફ