The magic number 73

Today is my 72nd birthday  – I gingerly enter my 73rd year. November 20 is also the 50th death anniversary of my father. Years roll on… Bhai, as I used to address him, was a mix of personalities. A serious student of Chemistry, he used to read the latest books on Chemistry, lying in bed … More The magic number 73

જાદુઈ નંબર ૭૩

આજે મારા ૭૨ મા જન્મ દિવસે હું હળવેક થી ૭૩ મા વર્ષ મા પ્રવેશ કરી રહ્યો છું. આજ તારીખે ૪૯  વર્ષ પહેલા મારા પિતાશ્રી – જેને હું ભાઈ તરીકે સંબોધતો – દેવલોક થઇ ગયા. એ પ્રસંગને પણ આજે ૫૦ મુ વર્ષ બેઠું. વર્ષો ક્યાં વીતી ગયા એ ખબર ન પડી. અજીબો ગરીબ કરિશ્માના માલીક ભાઈનું … More જાદુઈ નંબર ૭૩