એડ્રેસનો જવાબ નહિ
November 26, 2018
આજ કાલના ઈમેલ અને વોટ્સએપના જમાનામાં પોસ્ટ કાર્ડ જેવી કોઈ ચીજ છે એ ઘણાને ખબર નહિ હોય. એક આનાના પોસ્ટ કાર્ડમાં કેટલી બધી વાતો, કેટલી વ્યથા કૈં કેટલા આનંદના સમાચાર લખી શકાતા – એ ગુજરા હુઆ જમાનામાં. પોસ્ટ કાર્ડ એટલે એક ઓપન સિક્રેટ. તમે કોઈને પોસ્ટકાર્ડ લખતા હોય ત્યારે તમારી બાજુમાં બેઠેલો એ વાંચી શકે. … More એડ્રેસનો જવાબ નહિ