ભીખુ પ્રકરણ ૨: માં દીકરો મુંબઈ ની સફરે:
July 17, 2019
પૂરા પાંચ વર્ષ બાદ…… જમના માં આજે રાજીની રેડ હતી. કેમ ન હોય? ભીખુ મેટ્રિકની પરીક્ષામાં પહેલે નંબરે પાસ થયો. ખૂબ જીવજે દીકરા, તેં આપણા કૂળ નું નામ ઉજાળ્યું. ભીખુએ પણ તબિયતે હવે જરા કાઠું કાઢ્યું – પાતળો એવો જ પણ મૂછ નો દોરો એને એક નવી છાપ આપતો હતો . જરાક માં હોઠ હસું … More ભીખુ પ્રકરણ ૨: માં દીકરો મુંબઈ ની સફરે: