પ્રકરણ ૫: ભીખુ સોલિસિટર દયાળજીનો વારસદાર બનશે?
August 6, 2019
દયાળ મેનશન– બાણગંગાથી નજીક એક આલીશાન બંગલો. ૧૯૦૦ ના જમાનામાં કોઈ અંગ્રેજ જનરલે ખંત થી બંધાવેલું; છત પર વિલાયતી નળીઆંથી શોભતો એક સ્થાપત્યનો અદભૂત નમૂનો. હાલ દયાળજી દીપચંદ, મુંબઈની પ્રસિદ્ધ લો –ફર્મના ભાગીદાર દયાળ સાહેબનું નિવાસ સ્થાન! એક ઓરડામાંથી બીજામાં જવા માટે ભારેખમ બારણા ખોલવા પડે. ભીખુ ને થયું આટલા મસમોટા બાથરૂમમાં આ લોકો … More પ્રકરણ ૫: ભીખુ સોલિસિટર દયાળજીનો વારસદાર બનશે?