પ્રકરણ ૩: મેરબાઈની દેહરી

  આવતી પૂનમને હજુ  ખાસ્સી વાર હતી. “ભાઈ અને માઇએ આ ક્યાં નવું મંડાણ માંડ્યું?” મોહનીયાને ચૈન  ન હતું.  આ લગનની વાત હજી એમણે મૂકી મૂકી તે કોણ જણે કેવી રીતે ગામમાં ફેલાઈ ગઈ?   મોહનીયાને તો બસ મેરબાઈની સામે બેસીને એનું ધ્યાન ધરવું એ જ સુખ હતું. મેરબાઈની મૂર્તિમાં કંડારેલું એનું મુખ મોહનીયા માટે … More પ્રકરણ ૩: મેરબાઈની દેહરી

પ્રકરણ ૨ મેરબાઈની દેહરી

કુટુંબમાં એક દીકરી એટલે સાપનો ભારો. દીકરી જન્મે એટલે તરત જ એને દૂધ પીતી કરી દેવાનો કુરિવાજ સુધારા ના  વાયરામાં લુપ્ત થવા માંડ્યો પણ કુટુંબનો વંશ ચાલુ રહે એવો આગ્રહ તો હજી છે જ. દીકરી જરાક પુખ્ત વયની થવા આવે એટલે એને માટે યોગ્ય મૂરતિયાની શોધખોળ શરુ કરી દે ડાહ્યાં માં-બાપો.  બાજુના હલવાડા ગામનો મુખી … More પ્રકરણ ૨ મેરબાઈની દેહરી

મેરબાઈની દેહરી

    પ્રકરણ ૧: ડાંગ સ્થિત નવગામમાં  એક ગ્રીષ્મ ઋતુની ખુશનુમા સવાર, આજુબાજુ પથરાયેલી વનશ્રુષ્ટી માંથી ચળાઈને આવતો મંદ મંદ આહલાદક પવન! ગામ ને ઘસાઈને પસાર થતી ચોમાસામાં ગાંડી બનતી અંબિકા નદી હાલ એક નાજુક નમણી નવોઢાની મંથર ગતિએ વહેતી! ગામને પાદરે પીપળા નીચે કુળદેવી મેરબાઈની દેહરી, એની લગોલગ, પાછળ એક તળાવ. “એલા એય, તે … More મેરબાઈની દેહરી