The finer nuances of Pratham Tarang “રામ કરે ઐસા હો જાયે” માં પ્રથમ તરંગમાંથી અલગ અલગ સૂરો કેવી રીતે ઉપજાવ્યા ? To read the Gujarati version scroll down the article

The instrument Pratham Tarang that you see me playing here is commonly called the Indian Banjo.
It is a popular stringed instrument that one often sees in kavvalis (The Sufi prayers accompanied by rhythmic clapping by a group of people) and bhajans.

Ever since I took it up, it has gone through several phases of metamorphosis, both in terms of the construction and the playing technique. You can read the details of the process in my article that was published in the on line magazine Scroll – https://rajendranaik.com/2020/04/05/how-a-74-year-old-youtuber-created-instrumental-versions-of-film-songs-using-the-pratham-tarang/

The metamorphosis is so complete that I am now able to play sustained notes (watch in particular the passage when I play “Jaagoooooo.. or chandrakiran gaaye loriiiiiiiiii…,). I am equally at ease playing the signature intricate taans of Sitar as well as the gayaki-ang rendition of slow sentimental songs and the alap in ragas.

The second thicker gauge string in the instrument allows me to slip into the lower octave. It also facilitates playing the rabab type of pieces that you hear in the first interlude.

Here again one has to be careful not to touch the regular thinner gauge string. Both the strings are no more than 1 centimeter apart.
The thicker string has another role. While the main song is played on the thinner string the other string plays in the background giving it an effect like kharaj (simultaneous lower octave) harmonium.

I am tempted to add a word about the special technique I have developed to strike the plectrum at different angles to create effects like the meend, the khatka and a smooth. ghaseet. .

The instrument has mechanical keys, fitted with springs. This alone is a big challenge. The fingers must tap the keys with the right amount of pressure for each note. The shifting of fingers to play the next key invariably produces the metallic noise when the spring throws the lever back to the under side of the keyboard. It required a tremendous patience and riyaaz for me to virtually banish this noise. If you watch and listen to the slow number I am playing here you will appreciate the nazaakat (tenderness) with which I caress the keys to be able to do justice to the song.

Notice how I do justice to the fast flowing flute piece in the second interlude. This requires skillful movement of the left hand fingers with just one stroke of the right hand, replenishing the sound with a soft deft touch of the plectrum occasionally. A right dose of pressure on the cascading keys will ensure that the string keeps resonating without the plectrum in the right hand.

Shrootis: Can I demonstrate Shrootis in this instrument?
Yes!
With the variations of pressure on the keys I can demonstrate the shrooties (microtones) that are so important in the classical music. I am sure some of you are aware of the 22 shrooties present in the scale. There are two microtones each for the five flat and sharp notes in the saptak.

How does one play the right shrooties for any particular raga?
No matter how much I explain it here it will require a demonstration in a live baithak.
So till we meet in a live baithak…bye

—————————

તમે આ અતિ ધીમી લયનું હાલરડાં પ્રકારનું ગીત વગાડતાં મને જોયો.

ખરેખર તો આવા ઇન્ડિયન બેન્જોનેમેં પ્રથમ તરંગ નામ કેમ આપ્યું એ મેં scroll નામના online મેગેઝીનમાં પ્રકાશિત થયેલા લેખમાં લખ્યું છે. https://rajendranaik.com/2020/04/05/how-a-74-year-old-youtuber-created-instrumental-versions-of-film-songs-using-the-pratham-tarang/

મુખ્યત્વે ભજન અને કવાલીમાં વાગતું જોવા મળતું આ વાદ્ય મારા હાથમાં આવ્યું ત્યારથી નિરંતર વેશ બદલતું રહ્યું છે. થોડો વેશ એના બાહરી રૂપ રંગમાં જ્યારે મહત્તમ બદલાવ એને વાગડવાની ટેક્નિકમાં કરવો પડ્યો..

ચાલો આપણે આ વિષે થોડી વાત કરીએ:

સૂર નો શ્વાસ : ગીત માં “જા ગૂ ….” અને “ચંદ્રકિરણ ગાયે લો રી …” વગાડતી વખતે ગૂ અને રી નો સૂર લંબાવવો પડે. આ ટેક્નિક શાસ્ત્રીય રાગનો આલાપ વગાડવા પણ ખૂબ ઉપયોગી છે.

પ્રથમ તરંગમાં બે મુખ્ય તાર છે – એક પાતળો અને બીજો જાડો. એ બે વચ્ચે લગભગ ૧ સેન્ટિમીટર જગ્યા રાખવામાં આવી છે. બંને ખુલ્લા તાર કાળી ૩ પર સેટ કર્યા છે – એક સપ્તક ના અંતર પર.
આ ગીત માં જાડા તારનો ઉપયોગ પહેલા ઇન્ટરલ્યુડમાં રબાબ નો જે ભાગ આવે છે એમાં કર્યો છે.
એ ઉપરાંત જયારે ગીત પાતળા તાર પાર વાગતું હોય ત્યારે જાડો તાર હાર્મોનિયમ ના ખરજ ની માફક બેકગ્રાઉન્ડ આપે છે. વળી શાસ્ત્રીય રાગમાં મંદ્ર સપ્તકમાં જવાની સુવિધા આપે છે.

બીજા ઇન્ટરલ્યુડ માં ફાસ્ટ બાંસુરી વાગે છે. એ બતાવવા માટે જમણા હાથની એક જ સ્ટ્રાઇક થી ડાબા હાથની આંગળીઓ ઝડપ થી ફેરવવી રહી.

પ્રથમ તરંગ નું માળખું મિકેનિકલ છે એટલે સ્પ્રિંગવાળી keys જ્યારે પ્રેશર છોડી દઈએ એટલે ખટાક કરીને અવાજ કરતી ઉપર અફળાય. આ અવાજ ન આવે તે માટે keys ને ઘણી નજાકતથી/ પ્રેમથી છોડવી પડે, ફાસ્ટ તાન લેતી વખતે તો ખાસ ! સૌથી અઘરી પ્રેક્ટિસ આ હસ્તગત કરવા માટેની છે.

મીંડ, ખટકા, ઘસીટ વગાડવા માટે જમણા હાથથી સ્ટ્રાઈકરને અલગ અલગ એંગલથી મારવા ની ટેક્નિક વિકસાવવી પડી. આનું વિવરણ અહીં કરવું મુશ્કેલ છે.

‘શ્રૂતિ’ વિષે આપે સાંભળ્યું જ હશે. તમને નવાઈ લાગશે કે મેં પ્રથમ તરંગમાં શ્રૂતિ વગાડવાની ટેક્નિક પણ વિકસાવી છે. શ્રૂતિ વિષય જેટલો ગહન છે એનાથી પણ વધુ ગહન એને આ વાદ્ય પર બતાવવાનો છે. એ જાણવા માટે આપણે એક એક્સલુઝિવ બેઠક કરવી જ રહી.

હવે આ વખતે આટલું બસ?


2 thoughts on “The finer nuances of Pratham Tarang “રામ કરે ઐસા હો જાયે” માં પ્રથમ તરંગમાંથી અલગ અલગ સૂરો કેવી રીતે ઉપજાવ્યા ? To read the Gujarati version scroll down the article

  1. Dear Rajen:

    Enjoyed reading your musing and listening to your Ram Kare Aisa Ho. Hope
    you are keeping safe and healthy.

    Take care and have a good weekend.

    *Anil S Patel*
    *Atlanta, Georgia, USA*
    *269-929-8240*

    On Sat, May 16, 2020 at 7:50 AM Musings, Music & More wrote:

    > rajendranaik posted: “https://www.youtube.com/watch?v=nW3cAlujZIw The
    > instrument Pratham Tarang that you see me playing here is commonly called
    > the Indian Banjo. It is a popular stringed instrument that one often sees
    > in kavvalis (The Sufi prayers accompanied by rhythmic cla”
    >

Leave a Reply