Perfect time to re-visit old suspense thriller

આજકાના ત્રસ્ત વાતાવરણમાં ચાલો આપણે મારી એક જૂની રહસ્ય કથા ઉખેળીએ. મુંબઈની લોકલ ટ્રેનો પણ હમણાં તો બંધ પડી છે એટલે આ કથા વાંચીનેને કોઈ વાચક એવું ગાંડુ સાહસ નહિ કરે; પછી તો હરિ ઈચ્છા. In the trying time that we are all passing through, I thought, revisiting one of my suspense thriller short stories … More Perfect time to re-visit old suspense thriller