પ્રકરણ ૪ મેરબાઈ ની દેહરી

ગામ લોકોનાં સપના ચકમાંચૂર! મોહનિયા પરથી વિશ્વાસ ઉઠી ગયો. જેટલું માન કુળદેવી મેરબાઈ માટે હતું તેટલું મોહનિયા માટે થઇ ગયું હતું. સંતો કહી ગયા કે જિંદગીમાં મુસીબતો તો આવે પણ મન ચોકખું હોય તો દેવી તમારા દુઃખ દૂર કરે જ. મોહનિયાનું લોકોની નજરમાંથી ઉતરી જવું પણ એક પ્રકારનો ચમત્કાર કહો ને? એ હવે પથારીમાં પડ્યો … More પ્રકરણ ૪ મેરબાઈ ની દેહરી