મેરબાઈની દેહરી- સંપૂર્ણ નવલિકા

પ્રકરણ ૧: ડાંગ સ્થિત નવગામમાં  એક ગ્રીષ્મ ઋતુની ખુશનુમા સવાર, આજુબાજુ પથરાયેલી વનશ્રુષ્ટી માંથી ચળાઈને આવતો મંદ મંદ આહલાદક પવન! ગામ ને ઘસાઈને પસાર થતી ચોમાસામાં ગાંડી બનતી અંબિકા નદી હાલ એક નાજુક નમણી નવોઢાની મંથર ગતિએ વહેતી! ગામને પાદરે પીપળા નીચે કુળદેવી મેરબાઈની દેહરી, એની લગોલગ, પાછળ એક તળાવ. “એલા એય, તે એટલા બધા … More મેરબાઈની દેહરી- સંપૂર્ણ નવલિકા

પ્રકરણ ૬: મેરબાઈ ની દેહરી

શ્રવણ વદ એકમ – મેરબાઈ ના ઉત્સવનો પહેલો દિવસ! લોકો મૂંઝવણમાં- રામજીભાઈ પૂજા કરાવશે કે મોહનીયો?  ટીખળી છનું  ભારે ખટપટીઓ, “એલા ગિયે કાલે રાતના ડોહાઓએ ભેગા થઈને હૂં ભાંગરો વાયટો (  ગુસપુસ કરી) ?” ” હં, તે સરપંચ કાકાને પૂછતાં તમને  ટાઢ વાય કે? અમને હોરી નું નારિયેર કેમ બનાવે?” છોકરાઓ ગાંજ્યા જાય તેમ ન … More પ્રકરણ ૬: મેરબાઈ ની દેહરી