આજકાના ત્રસ્ત વાતાવરણમાં ચાલો આપણે મારી એક જૂની રહસ્ય કથા ઉખેળીએ. મુંબઈની લોકલ ટ્રેનો પણ હમણાં તો બંધ પડી છે એટલે આ કથા વાંચીનેને કોઈ વાચક એવું ગાંડુ સાહસ નહિ કરે; પછી તો હરિ ઈચ્છા.
In the trying time that we are all passing through, I thought, revisiting one of my suspense thriller short stories would be a perfect time pass. The Mumbai local trains have been locked down too, so no readers should get adventurous ideas on reading this short story pulsating with action.
Gujarati version:
https://rajendranaik.com/2017/…/17/મુંબઈ-લોકલમાં-ખૂન-અને-ઈશ/
English version:
https://rajendranaik.com/…/murder-on-a-mumbai-local-god-wi…/