મેરબાઈની દેહરી Full Story

મેરબાઈની દેહરી પ્રકરણ ૧: Posted on May 29, 2020 by Rajendra Naik ડાંગ સ્થિત નવગામમાં  એક ગ્રીષ્મ ઋતુની ખુશનુમા સવાર, આજુબાજુ પથરાયેલી વનશ્રુષ્ટી માંથી ચળાઈને આવતો મંદ મંદ આહલાદક પવન! ગામ ને ઘસાઈને પસાર થતી ચોમાસામાં ગાંડી બનતી અંબિકા નદી હાલ એક નાજુક નમણી નવોઢાની મંથર ગતિએ વહેતી! ગામને પાદરે પીપળા નીચે કુળદેવી મેરબાઈની દેહરી, … More મેરબાઈની દેહરી Full Story

મેરબાઈ ની દેહરી – ઉપસંહાર

ગુજરાતી સાહિત્ય શ્રુષ્ટિ માં પાપા પગલી માંડવા આતુર નવોદિત લેખકો તેમ જ કવિઓ એક અજબ ની મૂંઝવણ અનુભવે છે.  એવું સાંભળ્યું હતું કે કવિવર રવીન્દ્રનાથ ટાગોર ને બહુ મોટી ઉંમરે ચિત્રકલા માં ઝંપલાવવા ની ઉત્કટ ઈચ્છા થઇ આવી અને એ નવીન ક્ષેત્ર માં પણ સફળતાથી પગ પેસારો કરી શક્યા. હવે એમનું  તો આંતર રાષ્ટ્રીય વ્યકિતીત્વ … More મેરબાઈ ની દેહરી – ઉપસંહાર

પ્રકરણ ૬: મેરબાઈ ની દેહરી

Posted on June 3, 2020 by Rajendra Naik શ્રવણ વદ એકમ – મેરબાઈ ના ઉત્સવનો પહેલો દિવસ! લોકો મૂંઝવણમાં- રામજીભાઈ પૂજા કરાવશે કે મોહનીયો?  ટીખળી છનું  ભારે ખટપટીઓ, “એલા ગિયે કાલે રાતના ડોહાઓએ ભેગા થઈને હૂં ભાંગરો વાયટો (  ગુસપુસ કરી) ?” ” હં, તે સરપંચ કાકાને પૂછતાં તમને  ટાઢ વાય કે? અમને હોરી નું … More પ્રકરણ ૬: મેરબાઈ ની દેહરી

પ્રકરણ ૫: મેરબાઈ ની દેહરી

Posted on June 2, 2020 by Rajendra Naik ગામ લોકો હવે સંતો અને દૈવી શકિતઓ થી ત્રાસ્યા હતા. મોહાનીઓ તો વિશ્વાસ પાત્ર રહ્યો નહિ પણ મેરબાઈ સુધ્ધાં ?  કુળદેવી આવું કરી શકે? અરે પણ એ તો મારો બેટો મોહનીયો કહેતો હતો.  જટિલ સમસ્યાઓનો પેટારો ! મોહનીયના ચમત્કારિક સપનાંને સહારે ગામલોકો ની તકલીફોનું નિવારણ થયું. એણે  … More પ્રકરણ ૫: મેરબાઈ ની દેહરી

પ્રકરણ ૪ મેરબાઈ ની દેહરી

ગામ લોકોનાં સપના ચકમાંચૂર! મોહનિયા પરથી વિશ્વાસ ઉઠી ગયો. જેટલું માન કુળદેવી મેરબાઈ માટે હતું તેટલું મોહનિયા માટે થઇ ગયું હતું. સંતો કહી ગયા કે જિંદગીમાં મુસીબતો તો આવે પણ મન ચોકખું હોય તો દેવી તમારા દુઃખ દૂર કરે જ. મોહનિયાનું લોકોની નજરમાંથી ઉતરી જવું પણ એક પ્રકારનો ચમત્કાર કહો ને? એ હવે પથારીમાં પડ્યો … More પ્રકરણ ૪ મેરબાઈ ની દેહરી