પ્રકરણ ૫: મેરબાઈ ની દેહરી

Posted on June 2, 2020 by Rajendra Naik ગામ લોકો હવે સંતો અને દૈવી શકિતઓ થી ત્રાસ્યા હતા. મોહાનીઓ તો વિશ્વાસ પાત્ર રહ્યો નહિ પણ મેરબાઈ સુધ્ધાં ?  કુળદેવી આવું કરી શકે? અરે પણ એ તો મારો બેટો મોહનીયો કહેતો હતો.  જટિલ સમસ્યાઓનો પેટારો ! મોહનીયના ચમત્કારિક સપનાંને સહારે ગામલોકો ની તકલીફોનું નિવારણ થયું. એણે  … More પ્રકરણ ૫: મેરબાઈ ની દેહરી