પ્રકરણ૩: મેરબાઈની દેહરી
Posted on May 31, 2020 by Rajendra Naik આવતી પૂનમને હજુ ખાસ્સી વાર હતી. “ભાઈ અને માઇએ આ ક્યાં નવું મંડાણ માંડ્યું?” મોહનીયાને ચૈન ન હતું. આ લગનની વાત હજી એમણે મૂકી મૂકી તે કોણ જણે કેવી રીતે ગામમાં ફેલાઈ ગઈ? મોહનીયાને તો બસ મેરબાઈની સામે બેસીને એનું ધ્યાન ધરવું એ જ સુખ હતું. … More પ્રકરણ૩: મેરબાઈની દેહરી