
વીત્યાં થોડા વરસ અહીં. I had moved to this place long ago
નવા ઘેર આવ્યાને, પરંતુ. The memories still packed, so tightly
સ્મૃતિના તાળાં ખોલવા? that I dared not unpack, lest the floods
મીઠી યાદો સરી પડે તો ? should sweep me back to the halcyon days
તોળાઈ રહ્યો અંતર આવેગ But unpack I had to,
સામાન ખોલો- મન કહે, હાથ to ward off impending implosion, choking me.
ધ્રુજતા, એની ભીની આંખો The trembling hands, the moist eyes
તાકી રહી મને શરારત ભરી Of hers, staring at me, mischievously
“તું એમ પહેલો કેમ જાય જોઉં “I told you, I won’t let you go first
તો ખરી? લેડિઝ ફર્સ્ટ ખરું?” ladies always first, you insisted” ,
બાંધના દરવાજા ખૂલ્યા, જયાં Alas, The floodgates opened furiously
પૂછવા ગયો, “સાથે જઈએ?” “But couldn’t we go together?
દૂર અગણિત અશ્રુબિંદુઓથી Beyond the Rainbow formed in
રચાયું એક નવલું મેઘ ધનુષ The tear sized droplets of hundreds
અણદીઠા રંગોથી સજાયેલું, Of hues and colours that sounded
અશ્રૂત કર્ણપ્રિય દિવ્ય સંગીત. The divine melodies unheard
પેલે પાર મરક્તી એની આંખો. Look, her mischievous eyes smiling
