પરિપૂર્ણતાની પરાકાસ્થા

ઓરડાના  ખૂણામાં સાવિત્રી મૂઢ, ડૂસકાંની પણ એક મર્યાદા હોય, આંખે આંસુ કેમે કરીને ન આવ્યાં. મોટીબેનની હઝાર કોશિશ કે બહેન થોડું રડી લે.   સાડીનો પાલવથી  મોંને ઢાંકતી જાણે ફાટી આંખે યંત્રવત અનિવાર્ય વિધિ જોતી રહી. સામે શ્વેત  ચાદરથી લપેટાયેલી પતિ સદાશિવ જોશીની નિશ્ચેત કાયા; એની અધખુલી આંખો શું આ બધું નિહાળી રહી હતી? મહાન … More પરિપૂર્ણતાની પરાકાસ્થા