SNIPPETS FROM JUGAL BANDI BETWEEN THE SITAR AND THE PRATHAM TARANG- સિતાર ઉસ્તાદ હલીમ જાફર ખાનસાહેબને અંજલિ

ARTISTES:

Sitar: Ustad Zunain Khan – the illustrious son of Ustad Halim Jafferkhan

Pratham Tarang: Rajendra Naik – a disciple of Ustad Halim Jafferkhan

Date: March 18, 2017

Venue: Tata Hall Annexe

Navsari

For me it was a scary situation. A fledgling instrument like Pratham Tarang in Jugalbandi with the celebrated Sitar? Purists warned me not to try it. How can the Pratham Tarang take on the Sitar?

In the video that preceded the Jugalbandi at the historic event, Khan Saheb explained that a Jugal bandi can be an exercise in ‘bhai bandi’! No need to do a one upmanship! Just like the venerated litterateur Kakasaheb Kalelkar wrote in his Gujarati magnum opus “Aapani Lokmatao” the sacred Ganga and the great Brahmputra had a similar issue at the time of confluence near Kolkata. Which river should be subservient? The ticklish issue was sorted out by the two great rivers by agreeing to merge into each other with a spirit of reverence to the mighty ocean.

In our case there was no question of rivalry. Being Gurubhais it was easy for us to submerge or residual egos and just merge into each other, in a spirit of reverence to the idea of paying homage to one of the greatest innovative Sitarists – Ustad Abdul Halim Jaffer Khan.

The first video attached to this article just shows the kind of preparations that went into the event at my home followed by the short video clips of two of the many pieces that flowed from the Sitar + Pratham Tarang. The second video is in in raga Yaman-Kalyan and the last one in raga Chandni Kedar.

———————————–

સિતાર ઉસ્તાદ હલીમ જાફર ખાનસાહેબને અંજલિ 

સિતાર. અને પ્રથમતરંગની જુગલબંદી

કલાકારો:

ઉસ્તાદ  ઝુનેઇન ખાન – ઉસ્તાદ હલીમ જાફરખાનના સુપુત્ર 

રાજેન નાયક – ઉસ્તાદ હલીમ જાફરખાનના શિષ્ય 

સ્થળ: ટાટા હોલ એન્નેક્ષ, નવસારી 

તારીખ: માર્ચ. ૧૮, ૨૦૧૭

સિતાર અને પ્રથમ. તરંગની જુગલબંદી! મારા મનમાં ભારે વિમાસણ. ક્યાં ભવ્ય સિતાર અને ક્યાં આ પાપા પગલી પાડતું પ્રથમ તરંગ?  શુદ્ધતાના આગ્રહી  પંડિતો શું કહેશે?

વિમાસણનો અંત આણ્યો સ્વયં ગુરુજીએ. કાર્યક્રમની શરૂઆતમાં એમના ઇન્ટરવ્યૂમાં એઓ કહે છે કે “જુગલબંદી એટલે ભાઈબંદી”! વળી અમે બેઉ ગુરુભાઈઓ; એટલે ચડસાચડસીનો સવાલ જ ન હતો. આપણા મૂર્ધન્ય સાહિત્યકાર કાકા કાલેલકરે એમના ગ્રંથ “આપણી લોકમાતાઓ” માં લખ્યું છે, ” જયારે પૂજનીય ગંગા અને વિરાટ બ્રહ્મપુત્રા સંગમ નજીક આવી ત્યારે પ્રશ્ન થયો કે કોણ નમતું જોખે? આખરે બેઉએ સાથે મળીને નક્કી કર્યું કે સમુદ્રદેવમાં વિલીન થવા સમર્પણ ભાવે  બંનેએ સખી ભાવે હાથ જોડીને જવું અને એકબીજામાં વિલીન થઇ જવું. 

અમે એમ જ કર્યું. ગુરુજીને  સમર્પણભાવે વગાડ્યું. પરિણામ તમે જોઈ શકો છો.

પહેલા વિડિઓમાં મારે ઘેર જે તૈયારી કરી એનો છે.

બીજો વિડિઓ કાર્યક્રમમાં અમે સાથે રાગ યમનકલ્યાણ તેમજ છેલ્લા વિડિઓમાં રાગ ચાંદની કેદાર પ્રસ્તુત કર્યા


2 thoughts on “SNIPPETS FROM JUGAL BANDI BETWEEN THE SITAR AND THE PRATHAM TARANG- સિતાર ઉસ્તાદ હલીમ જાફર ખાનસાહેબને અંજલિ

  1. Excellent!
    Pratham Tarang is in no way inferior. Hats off to your performance.

    Rajnikant Vyas

    On Thu, 11 Mar 2021 at 16:01, Musings, Music & More wrote:

    > Rajendra Naik posted: ” Please scroll down all the way to view the three
    > video clips For Gujarati version please scroll down below the English
    > version ARTISTES: Sitar: Ustad Zunain Khan – the illustrious son of Ustad
    > Halim Jaffer khan Pratham Tarang: Rajendra Naik –”
    >

    1. My write up may give a false impression that I am trying to prove what you have written. I am aware of the limitations of Pratham Tarang. In fact, any classical instrument has some limitations but the skill lies in evolving an appropriate technique to sound like a classical instrument. For example strictly speaking a meend is difficult on a Santoor but how Pandit Shiv Kumar has adapted the instrument! The human voice is limitless, all instruments try to venture as close to it as possible. Thanks for your incisive comments.

Leave a Reply