Mitwa kahe dhadkane tujhse kyaa – મીતવા ….. કહે ધડકને તુઝસે ક્યા ?

(For Gujarati text please scroll down)

Rajen Naik on Pratham Tarang

Hey mate, what do you make of my feelings?

The vain attempts to hide yours?

Come on, I am here to listen to your unspoken words.

The eager audience that night was probably asking me this question. I obliged and poured my heart out with this zesty number from  the movie, ‘Kabhi Alvida naa Kehana’. My young tabla accompanist Tushar too got perked up and joined me in the short crazy rendition.

——————————

ઐ દોસ્ત, તને મારા. હૃદયની. ઝણકાર. સંભળાય. છે? તારા. મનની. લાગણીઓને. શું. કામ. વ્યર્થ. છુપાવે. છે ? દોસ્ત, મનને. મોકળું  કરી. દે. હવે. તું.

ફેબ્રુઆરી ૨૦, ૨૦૨૧ ની એ. સાંઝ – વડોદરાની બેઠકમાં  શ્રોતાઓ કદાચ મને એમ જ કહેતા હતા. બસ પછી શું થવાનું હતું? હું મારા પ્રથમ તરંગને લઈને મન મોકળું કરીને ખુલી ગયો – તબલા પર તુષાર પણ રીતસર ચગી ગયો!  

“મિતવા, કહે ધડકને તુઝસે ક્યા?” એક નાનીશી ઝલક અને માહોલ જામી ગયો! આ ઉત્કટ ગીત બાદ આજ પ્રકારનાં બીજા ગીતો વગાડ્યાં – એક મેડલીના ફોર્મમાં. એ  ગીતોની ઝલક પણ યુટ્યુબમાં મૂકાશે, 

મિતવા …. થોડી ધીરજ ધરો …..


Leave a Reply