ABBA – I have a dream – karaoke/ Bajaoke version on Pratham Tarang

Here is my own version of Karaoke that I have named “Bajaoke”!  Simply put, I have used the karaoke track of a popular ABBA song to play along, instead of sing along. You have so far watched me play all the songs, complete with prelude, interludes and other effects. This is a new experiment where … More ABBA – I have a dream – karaoke/ Bajaoke version on Pratham Tarang

આઈ હેવ આ ડ્રીમ – ABBA નું યાદગાર પોપ્યુલર ગીત

કરાઓકે નું એક નવતર સ્વરૂપ – ‘બજાઓકે’ કારણકે મેં સાથે ગાવા ને બદલે પ્રથમ તરંગ પર વગાડ્યું છે.  કેટલાય વર્ષો થી તમે મને ગીત ને સંપૂર્ણ રીતે એટલે કે આગળનું મ્યુઝિક, ગીત, વચ્ચે નું મ્યુઝિક – બધું  વગાડતા જોયો / સાંભળ્યો  છે. અહીં ગીત વગર બધા વાજિંત્રો એમ ને આમ રહેવા દીધાં છે.  ગીત એકદમ … More આઈ હેવ આ ડ્રીમ – ABBA નું યાદગાર પોપ્યુલર ગીત