પ્રથમ તરંગ ઉપર -तू प्यार करें या ठुकराएँ
મારૂં ખોવાયેલું બચ્ચું મળી ગયું! આનંદો છોકરું ખોવાયું હોય ત્યારે માં કેવી રઘવાઈ થઇ ને દોડતી દોડતી શોધવા લાગે અને બચ્ચું મળી જાય ત્યારે? વડોદરા પ્રોગ્રામના ત્રણ વિડિઓ યૂટ્યૂબમાં પોસ્ટ કર્યા પછી અચાનક બાકીના બધા ગીતો ખોવાઈ ગયાં. છેક ગઈ કાલે એમાંના થોડાં મળ્યાં. કેટલો આનંદ થયો હશે મને? એટલે હવે એમાંના બાકીના થોડાં સારા … More પ્રથમ તરંગ ઉપર -तू प्यार करें या ठुकराएँ