કોરોના મહામારીના સમયમાં ઓનલાઇન બિઝને સસ્ટાર્ટ-અપ કેવી રીતે કરશો?

(નોંધ: પાછલા પ્રકરણો આ પ્રકરણની  નીચે મળશે, નીચે સ્ક્રોલ કરવાથી જોવા મળશે ) પ્રકરણ ૨ જીગ્નેશ સાથે સનસનાટી ભરી વાત ચાલતી હતી  એ અમારા પાડોશી, મોહન દાસ બારી બહાર ઉભા ઉભા ચુપકીદી થી સાંભળી રહયા હતા. મનમાં આવે  ત્યારે સાંભળવાનું મશીન ઘાલીને કાન સરવા કરે એવા એ મોહન દાસને કોણ જાણે મશીન વગર સાંભળીને શો  … More કોરોના મહામારીના સમયમાં ઓનલાઇન બિઝને સસ્ટાર્ટ-અપ કેવી રીતે કરશો?