દિલ ચીજ઼ ક્યા હૈ Dil Chhez kyaa hai….

(The English text is just after the Gujarati text and the link to the YouTube video is at the end) માણસના સ્વરનો પર્યાય ગણાતું સારંગી મારા અતિ પ્રિય વાદ્યોમાં સૌથી ઊંચું છે. ઉસ્તાદો આંગળી અને ગજ ફેરવીને જે દૈવી સૂર ઉપજાવે છે એ સાંભળીને દંગ થઇ જવાય. આંગળીઓ ઉપર ઘસરકાઓને ન ગણકારીએ તો પણ સારંગી … More દિલ ચીજ઼ ક્યા હૈ Dil Chhez kyaa hai….