દિલ ચીજ઼ ક્યા હૈ Dil Chhez kyaa hai….

(The English text is just after the Gujarati text and the link to the YouTube video is at the end)

માણસના સ્વરનો પર્યાય ગણાતું સારંગી મારા અતિ પ્રિય વાદ્યોમાં સૌથી ઊંચું છે. ઉસ્તાદો આંગળી અને ગજ ફેરવીને જે દૈવી સૂર ઉપજાવે છે એ સાંભળીને દંગ થઇ જવાય. આંગળીઓ ઉપર ઘસરકાઓને ન ગણકારીએ તો પણ સારંગી એક અતિશય મુશ્કેલ વાદ્ય છે.
મને એક તરંગી વિચાર આવ્યો, “સારંગીના સૂર પ્રથમ તરંગ પર ઉપજાવી શકાય?”
दिल चीज़ क्या है। ગીતમાં આખરી અંતરામાં આશા ભોંસલે ટકોર કરે છે,
“कहिये तो आसमां को जमीं पर उतार लाएं
मुश्किल नहीं है कुछ भी अगर ठान लीजिये “

ચાલો મૈને થાન લીયા જી !

થોડી ધીરજ ધરો તો હું વિસ્તાર થી જણાવું કે આ ખરેખર કેવી રીતે પાર પાડ્યું?

ગીત ની શરૂઆત કેવી ખૂબી યુક્ત છે! આલાપમાં દરેક લાઈને લાઈને સારંગી સાથ આપે છે. ગ મ થી સીધી તાર સપ્તક સા સુધીની ઘસીટ! વાહ આશા જી, વાહ સારંગી ઉસ્તાદ!
બીજા અંતરાના ઇન્ટરલ્યુડમાં સારંગીનો ઝમકદાર તાન વાગે છે. એ વગાડવા જમણા હાથે એક સ્ટ્રાઇક કરીને બાકીના બધા સૂર ડાબા હાથની આંગળીઓ પર છોડી દીધા! દમ નીકળી ગયો મારો! પણ પરિણામ ખોટું નથી!

ત્રીજા અંતરામાં તો હદ કરી દીધી, સારંગીએ. જમણા અને ડાબા હાથના સહકાર વગર એ કેવી રીતે વાગી શકે?
મરેગ …ગસરે …સાની

મુજરા ગીતને પૂરતો ન્યાય આપવા તબલા સંગત પાક્કી હોવી જરૂરી છે. ઉમરાવ જાન ફિલ્મ રિલીઝ થઇ ત્યારે કદાચ આપણા તબલા નવાઝ કૃતાર્થ સી. નાટેકરનો જન્મ પણ નહિ થયો હોય. પણ કમાલનો સાથ આપ્યો છે, કૃતાર્થે ! જીઓ જીઓ કૃતાર્થ.

હવે ખૈયામ વિષે? એમના જેવો મ્યુઝિક કોમ્પોઝર થયો નથી. અને માણસ કેટલો સરળ? ભલે ઓછા ગીત પણ જે પણ ગીત રચ્યાં છે – જવાબ નહિ! ઉમરાવ જાનનું એક્કે એક ગીત ઉત્કૃષ્ટ. ઓ. પી. માટે ભલે કહેવાતું હોય પણ આશા પાસે જે ખૈયામે ગવડાવ્યું છે એ અપ્રતિમ!

શહરિયારના કલામની તો શું વાત કરું? ગીતનો જાન છે, જાન. રેખાના મુજરા ની અદાઓ વિષે કોઈએ કાંઈ ટિપ્પણી કરવાની જરૂર છે?


સંગીત, નૃત્ય, વાદ્યો અને શેર નું એક અદ્વિતીય મિશ્રણ એટલે ‘દિલ ચીજ઼ ક્યા હૈ ….

ઈંગ્લીશમાં કહીએ તો the proof of the pudding is in eating it . પ્રથમ તરંગ પર મેં વગાડેલ આ ગીત આપને ગમ્યું કે નહિ? કસોટીમાં પાર ઉતર્યો?

———— ———— —————— ————– ————————– ————

Dil Chhez kyaa hai….

Sarangi, the instrument that is the closest to human voice, has a special place in my heart. Have you ever watched the great maestros deftly gliding their fingers at incredible speeds to produce divine music from it?   

The fretless finger board offers no respite to the finger movements, making the cuticles bleed, ultimately causing ugly calluses. That is the price one has to pay to master the instrument with its unique timbre.

The idea of mimicking the taans of Sarangi on Pratham Tarang therefore can safely be termed nothing but crazy. But thankfully, the great Asha Bhosle comes to my rescue. In the song “dil cheez kyaa hai” she provokes in the last antara, “kahiye to aasmaan ko zamie par utaar laayen, Mushkeel nahi hai kuchh bhi agar thaan leejiye”. So, I said why not?

Maine thaan liya – made my mind.

If you have the patience, I will try to describe how I attempted to bring the Sarangi to Pratham Tarang.

It required dexterous manipulations of the left and right hand, the fingers to create the Sarangi effect. 

Let us first take the Sarangi pieces that intersperse the alaap before the table accompaniment begins in the early part of the song. The sarangi is in and out, sandwiched between the lines of the alaap. Staring with SaMaGaPa and then suddenly shifting to the Sa of the taar saptak – Just one medium stroke om the string by the plectrum in the right hand and the left hand fingers do the rest upto Pa and then the flourish to taar saptak Saa requires one more right hand stroke at Pa – the left hand finger moving to higher Sa with one swift jerk, ending with MaGa. 

Now just watch closely the interludes of second antara. A gentle nudge of the plectrum with the right hand followed by deft movements of the left hand, forcing the strings to respond to the taps of the fingers. 

The interlude of the third antara is really something else! Both the hands are vying with each other to create the stunning effect of the sarangi, keeping the lilting beats of the table, Taar saptak MaReGa……GaSaRe ….. SaNi…. And so on.

A mujra song such as this can never be complete without a matching support on the tabla. Young Krutarth Natekar has done just that. He may not even have been born when the song was composed! Kudos to his skill.

Finally, Khayyam – what a composer? People say only O P Nayyar knew how to get the best out of Asha. Khaiyam goes a notch above. His mastery is evident in all his other compositions in the movie, and Asha has responded brilliantly. 

I haven’t said anything about the lyrics by Shahryar and of course the sublime grace of Rekha because there is nothing for me to say. Masha Allah! The music, the choreography and the expressions complement the lyrics, phrase by phrase. A master piece at any rate!

As they say, at the end of the day, how the listeners respond is what matters. How did the Pratham Tarang measure up to the demands of Sarangi?

Youtube link


2 thoughts on “દિલ ચીજ઼ ક્યા હૈ Dil Chhez kyaa hai….

Leave a Reply