કોરોના મહામારીના સમયમાં ઓનલાઇન બિઝનેસ સ્ટાર્ટ-અપ કેવી રીતે કરશો? સંપૂર્ણ વાર્તા

(પ્રકરણો ક્રમાંક મુજબ નીચે વર્ણવ્યાછે) પ્રકરણ ૧:  “કેમ છો, મોટાકાકા?”  હું વળી ઘણા  દિવસથી કોરોના સમયમાં ધૂળખાતું હાર્મોનિયમ ખોલીને આંગળીઓ ફેરવતો હતો ત્યાં મારો  એકનો  એક ભત્રીજો જીગ્નેશ ખુલ્લી બારીમાંથી ઝાંકતો દેખાયો. “અરે  આવ આવ દીકરા, બારણું લોક નથી.” “ભાઈ જરા માસ્ક તો પહેરો બાપલા” મેં એને સલાહ આપી. માસ્ક પહેરી , જૂતા બહાર ઉતારી, … More કોરોના મહામારીના સમયમાં ઓનલાઇન બિઝનેસ સ્ટાર્ટ-અપ કેવી રીતે કરશો? સંપૂર્ણ વાર્તા