‘જમના અને અન્ય વાર્તાઓ’ સંગ્રહ મારી વેબ સાઈટ પરથી ડાઉનલોડ કેવી રીતે કરવો?

અતિ સરળ છે! મારા આધુનિક યુગના વાચક મિત્રો, પુસ્તક હાથમાં લઈને પાનાં ફેરવીને વાંચવાનો જમાનો ધીરે ધીરે અદ્રશ્ય થઇ રહ્યો છે!સૌથી પહેલા મારી વેબસાઈટ http://www.rajendranaik.com ખોલો. આ પછી અહીં દર્શાવેલ વિધિ થી આખું પુસ્તક ડાઉનલોડ કરો – બિલકુલ ફ્રી! મારી વેબસાઈટ આમ દેખાશે. એમાં એરો થી બતાવ્યું છે તેમ ‘જમના વાર્તા સંગ્રહ ‘ પર ક્લિક … More ‘જમના અને અન્ય વાર્તાઓ’ સંગ્રહ મારી વેબ સાઈટ પરથી ડાઉનલોડ કેવી રીતે કરવો?