वक़्तने किया क्या हसीं सितम- on Pratham Tarang

(For Gujarati version of this article please scroll down to the end of English version )

વિડિઓ લિંક લેખના ગુજરાતી version પછી સૌથી નીચે આપી છે ત્યાં સુધી જતા પહેલા બંને લેખ વાંચશો

Film Kaagaz ke Phool, 1959

Lyricist Kaifi Azmi

Composer S D Burman

Remember Geeta Dutt ? Her versatile seductive, teasing, naughty, melancholic, haunting, chirpy voice?  One could easily fill a whole book on her talent but I will restrict myself with one of her immortal songs that haunts me every day.

वक़्त ने किया क्या हसीं सितम

तुम रहे ना तुम हम रहे ना हम
वक़्त ने किया क्या हसीं सितम
तुम रहे ना तुम हम रहे ना हम
वक़्त ने किया

बेक़रार दिल इस तरह मिले
जिस तरह कभी हम जुदा ना थे
बेक़रार दिल इस तरह मिले
जिस तरह कभी हम जुदा ना थे

तुम भी खो गए, हम भी खो गए
एक राह पर चलके दो क़दम

वक़्त ने किया क्या हसीं सितम
तुम रहे ना तुम हम रहे ना हम
वक़्त ने किया

जायेंगे कहाँ सूझता नहीं
चल पड़े मगर रास्ता नहीं
जायेंगे कहाँ सूझता नहीं
चल पड़े मगर रास्ता नहीं

क्या तलाश है कुछ पता नहीं
बुन रहे हैं दिल ख्वाब दम-ब-दम

वक़्त ने किया क्या हसीं सितम
तुम रहे ना तुम हम रहे ना हम
वक़्त ने किया

Some learned souls in the audience love to quiz me with a different kind of ‘sitam’ just after I finish playing this song. “Rajen bhai what was that Raga? 

Now, there are songs that are not necessarily based on ‘a formal raga structure’ though all the songs use the same 12 notes of the Octave. ( ’22 shrutis’ the purists might add !). I had a hard time unravelling the raga this song is based on. The notes such as sa, re, komal Ga, Shuddh Ga, Shuddha Ma, komal Dha, Shuddh Dha, komal Ni aren’t just picked up random. S D Burman has produced a masterpiece without getting trapped in any norms of a specific raga.

Composing a song is a challenge in itself but composing for Geeta Dutt is a monumental task. How does the composer bring out the characteristic slow meend  of Rabindra Sangeet, her ability to convey much more than what the lyricist ever meant to, the breathtaking pauses, her control over the volume, her throw?

Consider the way she sings 

‘Ne kiya’ (नेकिया ), caressing the notes

Marvel at the throw to komal Dha at ‘Kyaa’ (Haseen sitam) (क्या हसीं सितम)

Swing with the slow meend ‘ jaa ye ge……. Kahaan’ (जायेंगे कहाँ)

Listen to the perfect throw to taar saptak komal Ga at ‘raastaa’ (nahi) रास्ता नहीं

Now relish the master stroke where she turns the volume down to a whisper at 

‘Kyaa talaash hai, kuchh pataa nahi..”

क्या तलाश है, कुछ पता नहीं,

The sudden landing at ‘Komal Dha’ at ‘nahi’ नहीं strikes a chord in our heart, of her anguish.

S D Burman rises to the challenge in composing the lyrical phrases as well as the interludes that effortlessly mesh with her melody. 

My discourse wouldn’t be over without showcasing the efforts I had to put in to produce these memorable effects into my playing the humble Pratham Tarang.

In the video you may watch my fingers moving around the fingerboard of the instrument 

Here are some phrases you may notice:

Playing ‘waqt’ involves a soft stroke of Sa-Komal Ga- back to Sa. I can’t just tap away at these notes and expect the listener to pardon me for the blasphemy. 

The ‘ne’ in the ‘ne kiya’ requires total control of the stroke, preferably without giving in the urge to use the right hand. Just bang it softly with the left-hand fingers.

The interludes of Violins start where she lets off the last note, like ‘kiya……

In the first line of the interlude, ‘Dha saa dha Pa Ma….’  before the maa trails off I have to start the next line of the interlude  at a fast tempo “ Dh-komal Ni- Taar sapatk Sa Re Ga Pa Ma’ and before the Ma ends I have to pick up again “Taar Saptak Sa Ma Sa -Komal Ni- Komal Dha’ and likewise jump to the next line ‘Ga Ma Dha komal Ni taar saptek Sa Ga Ma’ and then  ‘Ma Dha Ma taar Saptak Re Sa’  and finally ‘ Dha – Komal Ni- Taar Saptak Sa Ga Ma Pa Dha..’ ending with Komal Ni……Taar Saptak Sa…. And bring it to a near inaudible level to “Taar and finally the phrase ‘Saptak Sa…Komal Ni Dha…. Komal Ni Saa …Re Saa…

The torture doesn’t end there! In the antara S D has very quietly slipped in short violin pieces between each line that virtually go unnoticed unless you are careful. Watch how I switch to the thicker gauge string to distinguish between the song and the violin pieces. The lyrics of the song are so powerful that a less discerning ear will certainly miss these.

Don’t miss the divine pauses at ‘Kyaa talaash hai….., kuchh pataa nahi….., bun rahe hai dil….” . You must forgive me for repeating the phenomena to make the an important point.

After Dam badam , before she returns to waqt ne” there is a short interlude “”Komal Ga…  Saa’ that embellishes the longing effect.

Just describing it is exasperating, isn’t it? Playing it is another level of skill. It involves a judicious mix of stroke plays with the right hand, with just the right force and pressing the keys with the left hand in a measured manner, merging the lines into a seamless melodic piece. 

I implore you to spare some kind words for this humble player.

Shall we now switch to the video without further ado? Scroll down all the way please

         —————-     —————————

ગીતા દત્ત યાદ છે ને?

શો એનો કંઠ ? મોહક, ચીડવતો, તોફાની, ખિન્ન? એક દળદાર પુસ્તક લખાય એના વિષે. પણ એનું એક ગીત તો મગજના ઊંડાણમાં  છાનુંમાનું બેઠું હોય – રોજ યાદ આવે.— ‘વક્ત ને કિયા ક્યાં હંસી સિતમ’

કોઈ પણ કાર્યક્રમમાં હું આ ગીત પ્રથમ  તરંગ  પર વગાડી લઉં એટલે શ્રોતાગણ માંથી એકાદ જ્ઞાનપિપાસુ વ્યક્તિ સ્ટેજ પાસે આવી લાગે, “તે રાજન ભાઈ, આ ગીત ક્યાં રાગ પર આધારિત છે?” 

કદાચ મારા જ્ઞાનની ચકાસણી કરતી હશે એ વ્યક્તિ! ખેર

એ સાચું છે કે કોઈ પણ ગીત સપ્તકના સાત સૂરો ( હા હા  ગુણીજનો, બાવીશ શ્રુતિ, હવે ખુશ તમે? ) માંથી જ ઉત્પન્ન થાય પણ કેટલાક ગીતો એવા છે કે જેમાં અમુક ચોક્કસ સૂરો આવે છતાં, એને એક રાગમાં બાંધી શકાય નહિ. આ ગીતમાં સૂરો તો જાણીતા છે – સા, રે ,શુદ્ધ અને કોમળ ગ,પ, શુદ્ધ અને કોમળ ધ, કોમળ ની, પણ આપણા સચિન દેવ બર્મને એમને એટલા સિફતથી સાંકળી લીધા છે કે કોઈ એક રાગના દાયરામાં નથી. કલાકૃતિની ચરમસીમા (master piece )  કહેવાય એને.

ગીતને સૂરોથી સજાવવું એ પડકાર રૂપ છે પણ ગીત દત્તનું હોય એને સજાવવું એક ધરખમ કામ છે.

રબીન્દ્રો સંગીતના નાજુક મીન્ડ, ગીતકારે શબ્દો માંડયા હોય એનાથી પણ ઉત્કૃષ્ટ રીતે ભાવ રજુ કરવો, એના સ્તબ્ધ થઇ જવાય એવા સ્વર વિરામ, સ્વરની તીવ્રતા પર એનો કાબુ, – આ બધું સમજો અને ગૂંથો – એટલે ગીતા દત્ત!

જુઓ:

‘ને કિયા’ માં સ્વર ને કેવા પંપાળે છે!

‘ક્યા હંસી સિતમ માં ‘ક્યા’ ઉપર એની સ્વર ફેંક !

“જાયેંગે કહાં’ માં જાયેંગે ગાતાં આપણને રબીન્દ્ર સંગીત હાજર હજૂર પ્રગટ થતું લાગે

‘રાસ્તા નહિ’ માં ‘રાસ્તા’ ઉપર એનો એનો ગજબનો સ્વર ફેંક 

‘क्या तलाश है, कुछ पता नहीं,’ ગાતાં અવાજ  ધીરે ધીરે એકદમ ધીમો – આપણને કાન  માંડવા પડે એટલો ધીમો; વળી  ‘નહિ ગાતાં  અચાનક કોમળ ધ ઉપર આવી જવું 

બર્મન દા ની વાત કરીએ તો વચ્ચે ના ઇન્ટરલ્યુડમાં એમની કમાલ જુઓ. બે લાઈનો ની વચ્ચે વાયોલિન્સના એક એક લાઈનના ટુકડા એવી રીતે મૂક્યા કે આપણું ધ્યાન જ ન જાય પણ અસર જાદુઈ થાય. આ એટલું બારીકાઇ ભર્યું છે કે ગીતા દત્તના ગીત સાથે અજબ રીતે ગૂંથાઈ ગયું છે.

પ્રથમ તરંગ જેવા લોકવાદ્યમાં આવું જટિલ મેં કેવી રીતે વગાડ્યું એ તો પૂછશો કે નહિ?

તો હવે વિડિઓ તરફ આવો:

ફિંગર બોર્ડ પર ફરતી મારી આંગળીઓ પર ધ્યાન આપો.

‘વક્ત ને..’ જેવું સાદું વગાડવા માટે સા ગ (કોમળ) સા ગ (કોમળ) – ગ (કોમળ)-મ : 

                                                ____________               __________                                        

                                                     (ત્વરિત).                           મીન્ડ 

‘ગ(કોમળ) – મ’ માટે જમણા હાથથી પતરીથી મારવાનો લોભ જતો કરવો પડે. ફક્ત ડાબા હાથની આંગળીથી હલકા જોરથી દબાવવું  પડે (હવે તમે કહેશો ‘હલકું જોર’ એ વળી શું છે? વિડિઓમાં જોશો તો જ ખબર પડશે ને?)

બંને ઇન્ટર ક્યુડમાં આગળ સમજાવ્યા પ્રમાણે વાયોલિનના એક એક લાઈનના ટુકડાઓ એવી રીતે ગૂંથ્યાં છે કે એક લાઈન પૂરી થાય એટલામાં બીજી લાઈન શરુ થઇ જાય. હવે હું આ બધું કેવી રીતે શબ્દોમાં વર્ણવું? – વિડિઓ જુઓ ભાઈ વિડિઓ!

મઝા  એટલેથી અટકતી  નથી. અંતરામાં દરેક બે લાઈનોની વચ્ચેની ખાલી જગ્યા પણ બર્મન દાએ વાયોલિનના સ્વર-ટુકડાથી ભરી દીધી છે. 

આટલું  લખતા દમ નીકળી ગયો !- પણ વગાડવાની વાત કાંઈ ઓર જ છે. ડાબા અને જમણા હાથનું સંતુલન/ મિત્રતા અત્યંત જરૂરી. ગીતા દત્ત અને એસ ડી બર્મન તો ભીષણ (બંગાળી ભાષા માં ‘ખૂબ જ’ ) મહાન  કલાકાર હતા પણ તમારા દિલમાં થોડી જગ્યા આ પ્રથમ તરંગના કલાકાર માટે પણ રાખજો – વધુ નહિ , જરા અમસ્તી !

બસ હવે વિડિઓ જુઓ:


5 thoughts on “वक़्तने किया क्या हसीं सितम- on Pratham Tarang

  1. One of my friends, Shri Vishan Lal jee, who has worked closely with Ustad Amjad Ali Khan, writes “Vishan Lal
    Read with interest whole narration of the song played by you. It shows how much skill and understanding is required to do justice with a song!”

  2. Rajendra Naik ji, I was overwhelmed to read the minute intricacies of this lovely song played by you. As I also try to play some songs on flute, I can well understand how much efforts are needed to play the song on an instrument bringing it close to the feel of such composition. You are so sincere and proficient in your technique and overall presentation. I always look forward to all your renderings in music and also your thought provoking articles on different subjects and aspects of music and other spheres.

    My regards and best wishes.

Leave a Reply