ડાયરી – એક ટવીકી નામની ચકલીની -પ્રયોગ નંબર ૨

The English version of this ‘ The Diary of Tweaky – the sparrow ‘ will appear on my blog shortly કલ્પનાની પાંખે ઘડાયેલી કથાનો એક નવીન પ્રયોગ નંબર ૧ મેં અહીં રજુ કર્યો હતો. આ પ્રયોગને આગળ વધારીને ટેક્નિકલી વ્યવસ્થિત કર્યો છે. આ વિડિઓમાં મારું સ્વરચિત પ્રથમ તરંગ પર હળવું સંગીત ઉમેરવાની કોશિશમાં છું. એ … More ડાયરી – એક ટવીકી નામની ચકલીની -પ્રયોગ નંબર ૨