ડાયરી – એક ટવીકી નામની ચકલીની -પ્રયોગ નંબર ૨

The English version of this ‘ The Diary of Tweaky – the sparrow ‘ will appear on my blog shortly

કલ્પનાની પાંખે ઘડાયેલી કથાનો એક નવીન પ્રયોગ નંબર ૧ મેં અહીં રજુ કર્યો હતો. આ પ્રયોગને આગળ વધારીને ટેક્નિકલી વ્યવસ્થિત કર્યો છે. આ વિડિઓમાં મારું સ્વરચિત પ્રથમ તરંગ પર હળવું સંગીત ઉમેરવાની કોશિશમાં છું. એ સફળ થાય ત્યાં સુધી આ પ્રયોગ નંબર ૨ જુઓ અને પ્રતિભાવ આપશો. ત્યાર બાદ, બાકીના પ્રકરણો ગુજરાતીમાં અનુવાદ કરી આ પ્રમાણે ઓડીઓ વિઝ્યુઅલ સ્વરૂપે આપણી સમક્ષ રજુ કરીશ. કથા વસ્તુ ઘણે અંશે નવતર છે અને સંવેદનશીલ છે એટલે માવજત પણ સંભાળીને કરવી રહી.
વાત એ ની એજ છે – એક સામાન્ય ચકલીની જેને એક પુરુષ સાથે અસામાન્ય આત્મીયતા બંધાઈ જાય છે. કથા અનુરૂપ ચિત્રો દ્વારા મેં સ્વમુખે રજુ કરી છે.  આજે ફક્ત પહેલું પ્રકરણ રજુ કર્યું છે. ધીરે ધીરે કથા આગળ વધશે અને છેવટે એક અજબ ચમત્કારિક પ્રસંગથી  સમાપ્ત થાય છે
.


Leave a Reply