મોજે પલસાણા ડિસેમ્બર ૭, ૨૦૨૧ Post Palsana
December 7, 2021
For English version please scroll down વહેલી સવારે નીકળ્યા કાકા ફરવા. ડિસેમ્બર ૭, ૨૦૨૧ ‘પેલા ડોહા આવતા છે’ બહુ ગીચ નહિ એવા પલસાણા બજારમાં એક નાની કટલરીની દુકાન માંડીને બેઠેલાં બેન બબડ્યાં. મનમાં એમ કે આ ઉમરવાળા ડોહાને કાને ઓછું સંભળાતું હશે. એને થોડી ખબર કે આ ઠંડીની સીઝનમાં બધો અવાજ જરા મોટો જ સંભળાય.હું … More મોજે પલસાણા ડિસેમ્બર ૭, ૨૦૨૧ Post Palsana