ડાયરી – ટવીકી નામની ચકલીની -પ્રયોગ નંબર ૨

The English version of this ‘ The Diary of Tweaky – the sparrow ‘ will appear on my blog shortly

કલ્પનાની પાંખે ઘડાયેલી કથાનો એક નવીન પ્રયોગ નંબર ૧ મેં અહીં રજુ કર્યો હતો. આ પ્રયોગને આગળ વધારીને ટેક્નિકલી વધુ નક્કર સ્વરૂપ આપવાને હવે હું સમર્થ થયો છું. -પ્રયોગ નંબર ૨.

કથાને સ્વમુખે વર્ણન સાથે પરિસ્થિતિને અનુરૂપ ચિત્રોની સિરીઝનો સમાવેશ કર્યો છે તદુપરાંત પ્રવાહ સાથે background માં પ્રથમ તરંગ પર સુસંગત સંગીત પણ જોડ્યું છે.હજી વધુ સારું કામ થઇ શકે પણ હાલ પૂરતું ફક્ત પહેલા chirpter સુધી મર્યાદિત રાખ્યું છે. સંપૂર્ણ વાર્તા ઈંગ્લીશમાં તૈયાર છે પણ બાકીના chirptersનું ગુજરાતીમાં રૂપાંતર કરતાં થોડો સમય લાગશે. એથી એ પછી, બાકીના ચાર પ્રકરણો ગુજરાતીમાં અનુવાદ કરી આ પ્રમાણે ઓડીઓ વિઝ્યુઅલ સંગીતમય સ્વરૂપે આપની સમક્ષ રજુ કરીશ.
કથા વસ્તુ ઘણે અંશે નવતર છે અને સંવેદનશીલ છે એટલે માવજત પણ સંભાળીને કરવી રહી.વાત એજ છે – એક સામાન્ય ચકલીની – જેને એક પુરુષ સાથે અસામાન્ય આત્મીયતા બંધાઈ જાય છે. . ધીરે ધીરે કથા આગળ વધશે અને છેવટે એક અજબ ચમત્કારિક પ્રસંગથી  સમાપ્ત થાય છે
આ નવતર audio visual musical પ્રયોગ નંબર ૨ કેવો લાગ્યો તે જાણવાની આતુરતા રહેશે.

YouTube માં show જોવા નીચે ક્લિક કરો:


5 thoughts on “ડાયરી – ટવીકી નામની ચકલીની -પ્રયોગ નંબર ૨

    1. Thanks, Jaya. Combining picture, narration and my music seems to be more desirable than a simple printed story. Do you read Gujarati? Actually the full story is ready in English but I just tested the new experiment with the first chirpter in Gujarati. The translation into Gujarati for the rest of the 4 chirpters may take a while, then finding the right pictures and the narration and of course the music to go with it – a daunting task but has to be done.

      1. It is certainly a daunting task but must be extremely satisfying. I enjoyed it; I understood bits and pieces. I can read most of the Gujarati alphabet, thanks to summer holidays spent in Porbandar and Sevalia long long ago. But making sense of the words is another thing altogether!!
        Love the ‘chirpter’ 😁

Leave a Reply