‘બરસાત મેં હમ સે મિલે તુમ સજન તુમસે મિલે હમ’ -ભલા માણસ વરસાદ તો ક્યાંય દેખાતો નથી?
January 15, 2022
૧૯૪૯ માં રિલીઝ થયેલી આ ફિલ્મ ‘બરસાત’ નું ગીત અતિ લોકપ્રિય થયું હતું. પરંતુ તમે ફિલ્મ જુઓ તો કાઇંક જુદો જ ભાસ થાય. એમ થાય કે જાણે આ વરસાદનું લાક્ષણિક ગીત હોવું જોઈ પણ વાસ્તવમાં વરસાદ બિલકુલ નજર નથી આવતો! નિમ્મી એની સખીઓ અને સખાઓ સાથે નૃત્ય કરતી દેખાય અને પેલા બે, રાજ કપૂર અને … More ‘બરસાત મેં હમ સે મિલે તુમ સજન તુમસે મિલે હમ’ -ભલા માણસ વરસાદ તો ક્યાંય દેખાતો નથી?