મોજે પલસાણા – પલસાણામાં શોપિંગની અદકેરી મઝા:           Post Palsana Episode 5 A bull in a china shop at Palsana? 

For the English version please scroll down મણકો ૫  – Episode 5 February 27, 2022 બાળક તો ભગવાનનું સ્વરૂપ છે આ ખરેખર સાચો વિડિઓ છે કે ફેઇક? પલસાણામાં શોપિંગની  મઝા. તમે આવો તો ખરા ?  એની હિંમત તો જુઓ? તમને એમ થતું હશે કે આ વિડિઓ ઉતારવાને બદલે મેં એને રોક્યો કેમ નહિ? વિચારો , … More મોજે પલસાણા – પલસાણામાં શોપિંગની અદકેરી મઝા:           Post Palsana Episode 5 A bull in a china shop at Palsana? 

મેરે મન કી ગંગા ઓર તેરે મન કી જમના કા … Mere manki Ganga Aur Tere manki Jamana kaa : For English text scroll down

સંગીતકાર બેલડી શંકર જયકિશન ની લોકપ્રિયતા મહદ અંશે એમની તર્જ ની સરળતા, તેમ જ પિયાનો એકોર્ડિઅન નો (કદાચ પહેલી વખત) નો સમાવેશ ને આભારી હતો. રાગ ભૈરવી પ્રત્યેનો તેમનો ઝુકાવ જગ જાહેર છે. જે રીતે મુકેશ જી એ આ પ્રકાર ના ગીતો ગાયાં છે એ સરળ શૈલી લગભગ કોઈ પણ ગાઈ શકે એવી છે. ખાસ … More મેરે મન કી ગંગા ઓર તેરે મન કી જમના કા … Mere manki Ganga Aur Tere manki Jamana kaa : For English text scroll down

સાવન કા મહિના પવન કરે શોર…શોર..અરે બાબા શોર નહિ સોર … સોર. Saavan ka mahima Pratham Tarang Baithak at Pune February 13, 2022

For the English version please scroll down My video link is right at the end જૂ……ની  હિન્દી ફિલ્મ ‘મિલન’ નું આ જાણીતું ગીત એના લાક્ષણિક ઠેકાથી મેદાન મારી જાય છે. કેવી રીતે? સમજાવું? ગળામાં માદળિયું  પહેરેલ, ગરદનમાં  પેલો ગમછો, ફિલ્મનો હીરો આપણો સુનલ દત્ત? ભોળો ભાલો બિચારો હીરો,  રૂપાળી હિરોઈન નૂતનને એક મોટા કલાકારની અદાથી … More સાવન કા મહિના પવન કરે શોર…શોર..અરે બાબા શોર નહિ સોર … સોર. Saavan ka mahima Pratham Tarang Baithak at Pune February 13, 2022

Mere Man ye bataa de too – મેરે મન યે બતા દે તૂ 

Scroll down for the English version of this blog  ઘણી વાર તો આપણને એમ થાય કે આવા ગીતોમાં શાયર શું કામ અર્થહીન સવાલો  ઉઠાવ્યા કરતો હશે?  શાયર ગીત સાંભળનારને કહે છે કે ‘તું તારા મન ને પૂછ…’, જાણે કે મારું મન કોઈ બીજા અપાર્થિવનું  મન હોય! બસ સવાલોની ઝડી. શંકાનું નિવારણ કેમે થાય નહિ. જુઓ: … More Mere Man ye bataa de too – મેરે મન યે બતા દે તૂ