Mere Man ye bataa de too – મેરે મન યે બતા દે તૂ
February 3, 2022
Scroll down for the English version of this blog ઘણી વાર તો આપણને એમ થાય કે આવા ગીતોમાં શાયર શું કામ અર્થહીન સવાલો ઉઠાવ્યા કરતો હશે? શાયર ગીત સાંભળનારને કહે છે કે ‘તું તારા મન ને પૂછ…’, જાણે કે મારું મન કોઈ બીજા અપાર્થિવનું મન હોય! બસ સવાલોની ઝડી. શંકાનું નિવારણ કેમે થાય નહિ. જુઓ: … More Mere Man ye bataa de too – મેરે મન યે બતા દે તૂ