One Khan ‘play-backing’ one other Khan! બે ખાન કલાકારો- એકબીજાના પૂરક!
March 15, 2022
For the English Version please scroll down બે ખાન કલાકારો- એકબીજાના પૂરક! કોહિનૂર ફિલ્મમાં આપણા યુસુફ ખાન સાહેબ પેલા ગીત – મધુબન મેં રાધિકા નાચે રે – માં અફલાતૂન સિતાર વગાડે છે એ સૌને ખબર છે. જુઓ કેવી સરસ, સાચુકલી રીતે એ સિતાર પર આંગળીઓ ફેરવે છે? આ પરફેક્શન માટે એમણે મારા ગુરુ ઉસ્તાદ હલીમ … More One Khan ‘play-backing’ one other Khan! બે ખાન કલાકારો- એકબીજાના પૂરક!