‘હીંચકે એકલા એકલા પપ્પા’ એક કાવ્ય પઠન

કાવ્ય પઠન એક કઠિન કૌશલ્ય છે અને એ પણ જો સિદ્ધ હસ્ત કવિ તુષાર શુક્લ નું હોય તો અતિ કઠિન. અહીં મારા રિસોર્ટના ડાઇનિંગ હોલમાં બેસીને નિર્દોષપણે કરેલું પઠન બહેન પ્રીતિએ રેકોર્ડ કરી દીધું હીંચકે એકલા એકલા પપ્પા કેમ સમજતા નથી તમેકેમ પૂછો છો વારે વારેબધું જાણીને શું કરવું છે ?અંગત કૈં ના હોય અમારે … More ‘હીંચકે એકલા એકલા પપ્પા’ એક કાવ્ય પઠન