ડાઉન અન્ડર  Down Under

ઓસ્ટ્રેલિયા આવ્યો, સૌએ  કીધું’તું ડાઉન અન્ડર,ડાઉન અન્ડર ત્યાં બધું સૌનાં  માથે ઉપર, પગ,નીચે- ઊંધું ચત્તું ડુંગરાની ટોચ નીચે હશે નદીઓ ઉપર વહેતી  હશે  મૂળિયાં ઝાડનાં આભે ચડે પણ મને તો લાગ્યું બધું સીધું એમ જ ચીલાચાલુ આપણે ત્યાં હોય  તેમ જ વિસ્મયની કોઈ હદ હોય કે નહિ ? જોયું તો હું જ જતો હતો ઊંધો … More ડાઉન અન્ડર  Down Under

A Tribute to Ranju – રંજુ ને શ્રદ્ધાંજલિ – July 11

(For English version please scroll down) Photo courtesy Shri Pankaj Parekh જુલાઈ ૧૧ -એનો નિર્વાણ દિવસ  જુઓ રખે ભરમાતા રહસ્યમય  મારા સ્મિતથી, હું જાણું ને? ઉડી જવાની છું  હું દૂર દૂર દૂર, હાથની મહેંદીની જેમ ઘડીકમાં, દૈવી ગીત ગાતી તું આવશે ને બ્રહ્માંડની સફરે એક દી’ તું સાંભળજે  રોજ મારાં ગીતો પેલી ચકલી સ્વરૂપે, બરાબર  … More A Tribute to Ranju – રંજુ ને શ્રદ્ધાંજલિ – July 11

Diary of Tweaky – the sparrow -a short novel in English with pictures

Below -Finally edited on Feb 4, 2022 Diary of Tweaky – the sparrow Chirpter 1: Right on the edge of the luxuriant thicket of Sugarcane field there stands a Champa tree. Young children of humans, working in the field, often come to play in the shade under the Champa tree. They look so harmless – … More Diary of Tweaky – the sparrow -a short novel in English with pictures

નિબંધ લખવાની ઝંઝટ – Writing an essay in the primary school

The English version is jus below the Gujarati version હું જ્યારે નાનો હતો – નાનો એટલે ખૂબ નાનો!, કદાચ બીજી ત્રીજી ચોપડીમાં, ત્યારે સર ( શિક્ષક) કે બેન (શિક્ષિકા) નિબંધ લખવા કહે એટલે કોણ જાણે કેમ મારા મોતિયા મરી જાય. પૂછશો નહિ કેમ પણ મને લખલખું આવી જાય.એક તો પથ્થરની પાટીમાં લખવાનું, ભૂંસતા રહેવાનું અને … More નિબંધ લખવાની ઝંઝટ – Writing an essay in the primary school