A Tribute to Ranju – રંજુ ને શ્રદ્ધાંજલિ – July 11
July 11, 2022
(For English version please scroll down) Photo courtesy Shri Pankaj Parekh જુલાઈ ૧૧ -એનો નિર્વાણ દિવસ જુઓ રખે ભરમાતા રહસ્યમય મારા સ્મિતથી, હું જાણું ને? ઉડી જવાની છું હું દૂર દૂર દૂર, હાથની મહેંદીની જેમ ઘડીકમાં, દૈવી ગીત ગાતી તું આવશે ને બ્રહ્માંડની સફરે એક દી’ તું સાંભળજે રોજ મારાં ગીતો પેલી ચકલી સ્વરૂપે, બરાબર … More A Tribute to Ranju – રંજુ ને શ્રદ્ધાંજલિ – July 11