ડાઉન અન્ડર  Down Under

ઓસ્ટ્રેલિયા આવ્યો, સૌએ  કીધું’તું ડાઉન અન્ડર,ડાઉન અન્ડર ત્યાં બધું સૌનાં  માથે ઉપર, પગ,નીચે- ઊંધું ચત્તું ડુંગરાની ટોચ નીચે હશે નદીઓ ઉપર વહેતી  હશે  મૂળિયાં ઝાડનાં આભે ચડે પણ મને તો લાગ્યું બધું સીધું એમ જ ચીલાચાલુ આપણે ત્યાં હોય  તેમ જ વિસ્મયની કોઈ હદ હોય કે નહિ ? જોયું તો હું જ જતો હતો ઊંધો … More ડાઉન અન્ડર  Down Under