
ઓસ્ટ્રેલિયા આવ્યો, સૌએ કીધું’તું
ડાઉન અન્ડર,ડાઉન અન્ડર ત્યાં બધું
સૌનાં માથે ઉપર, પગ,નીચે- ઊંધું ચત્તું
ડુંગરાની ટોચ નીચે હશે
નદીઓ ઉપર વહેતી હશે
મૂળિયાં ઝાડનાં આભે ચડે
પણ મને તો લાગ્યું બધું સીધું એમ જ
ચીલાચાલુ આપણે ત્યાં હોય તેમ જ
વિસ્મયની કોઈ હદ હોય કે નહિ ?
જોયું તો હું જ જતો હતો ઊંધો કહીં
‘ડેડી શું કરો છો ,હલાવો કેમ પગ?’
માળું સપનું આતો દીકરી જરા સમજ
———————-
Going to Australia? Blunder!
Down under down under
Men staggering, legs asunder
Upside down, mate-no wonder
Hills point down, river flow up
Now worries – all messed up
Surprise surprise, all normal
Just like back home formal
Felt my legs flailing in air
‘Daddy, what’s the matter?
Kicking your legs on couch?’
Oh dear, a funny dream, Ouch
Nice dream…
It is just a hilarious take on common perception about Australia. Saints say that we are all living in some sort of dream on earth, ‘Ishvar ni Maya!’
Was it really? A funny dream? Well related…!
Just a story in a lighter vein!